જો તમે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકોનાં જીવનમાં બદલાવ લાવવા માંગતા હોવ તો, અહીં તે માટેનાં વિવિધ રસ્તાઓ દર્શાવવામાં આવ્યાં છે.
જો તમે આંચલને તેનાં કાર્ય માટે મદદરૂપ બનવા માંગતા હોવ તો રોક્ડમાં કે ચેક દ્વારા દાન કરી શકો છો, હાલમાં અમારી પાસે કર-મુક્તિ માટેનું પ્રમાણપા મળેલ નથી, જેની પ્રક્રિયા ચાલી રહેલ છે.
મહેરબાની કરી તમારો સહયોગ અમારી રજીર્સ્ટડ ઓફિસમા મોકલી શકો છોઃ
આંચલ ફાઉન્ડેશન
૪૦૪ અદવેત્
સંદેશપ્રેસ પાસે
અમદાવાદ ૩૮૦૦૫૪
સેલ નં: +૯૧ ૯૭૩૭૭૯૨૧૧૧
તમે ઘણીબધી રીતે સ્વયંસેવક તરીકે કાર્ય કરી શકો છો.
સ્વયંસેવક તરીકેની વધુ તકોની માહિતી માટે નચેિ દર્શાવેલ ઇ મેલ નાં ઉપયોગ દ્વારા સંપર્ક કરો.:
આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો
ભારતમાં વિશિષ્ટ કાળજી ની જરૂરિયાત ધરાવતાં બાળકોને મદદની જરૂર હોય તેવાં બાળકો વિશે જો તમને જાણકારી હોય તો તમે અમને જણાવી શકો છો.અને અમે તેઓને મદદ કરીશું
જો તમને આંચલ સંસ્થા વિશે વધુ માહિતિ જોઇતી હોય તો નીચેનાં ઇમેલનાં ઉપયોગ દ્વારા તમે અમારો સંપર્ક કરી શકો છો.
આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો